Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 23
________________ ૧૬ પ્રશ્ન ૯૦, ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ગોત્ર-૧, અંતરાય-૫ ૬૮ વેદનીય-૧, અશાતાવેદનીય, ગોત્ર-૧ નીચગોત્ર નામ-૨૧માં પિંડ-૧૪, પ્રત્યેક-૧, સ્થાવર-૬ = ૨૧. પિંડ -૧૪માં મધ્યમ-૪- સંઘયણ - પાંચ સંસ્થાન (૨ થી ૬) અશુભ ૪ વર્ણાદિ, અશુભ વિહાયોગતિ, પ્રત્યેક-૧ ઊપધાત સ્થાવર-૬, અસ્થિર અશુભ દુર્ભાગ દુસ્વર અનાદેય અયશ. ઉત્તર અડસઠ પ્રકૃતિઓમાં ધ્રુવબંધીની પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? અડસઠ પ્રકૃતિઓમાંથી ૪૩ પ્રકૃતિઓ ધ્રુવબંધીની છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૯, નામ-૫, અંતરાય-૫ જુગુપ્સા-મિથ્યાત્વ. નામ- ૫, ૪૩. મોહનીય-૧૯માં ૧૬ કષાય = = ઉત્તર અશુભ વર્ગાદિ-૪ ઉપઘાત. પ્રશ્ન ૯૧. અડસઠ પ્રકૃતિમાંથી અવબંધીની પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ કઈ ? . ભય = - અધ્રુવબંધીની ૨૫ પ્રકૃતિઓ હોય છે. વેદનીય-૧, મોહનીય-૭, નામ-૧૬, ગોત્ર ૧ = ૨૫. વેદનીય-૧માં અશાતાવેદનીય. ગોત્ર-૧માં નીચ ગોત્ર. મોહનીય -૭માં હાસ્ય રિત - અતિ શોક-૩ વેદ, નામ-૧૬માં પિંડ-૧૦, સ્થાવર-૬ ૧૬. પિંડ-૧૦મા મધ્યમ ૪ સંધયણ-છેલ્લાં પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, સ્થાવર-૬માં અસ્થિર અશુભ દુર્વ્યગ દુસ્વર અનાદેય અયશ. પ્રશ્ન ૯૨. અડસઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે ? ઉત્તર પ્રશ્ન ૯૩. અડસઠ પ્રકૃતિઓમાંથી તીવ્ર સંકલેશે ઉત્કૃષ્ટ રસબંધ કેટલી પ્રકૃતિઓનો થાય છે ? કઈ ? ઊપર જણાવેલ ૬૮ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. Jain Educationa International અડસઠ (૬૮) પ્રકૃતિમાંથી ૫૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો અતિ સંક્લેશ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે કરે છે. તે આ પ્રમાણે બંધાતી ધ્રુવબંધીની ૪૩ પ્રકૃતિઓ તથા અવબંધીની ૧૩ પ્રકૃતિઓ જાણવી. અવબંધીની -૧૩માં વેદનીય - ૧ અશાતાવેદનીય, ગોત્ર-૧. નીચગોત્ર, મોહનીય-૩માં અતિ-શોક-નપુંસક્વેદ, નામ-૮. હુડકસંસ્થાનઅશુભવિહાયોગતિ, અસ્થિર અશુભ દુર્ભાગ દુસ્વર અનાદેય અયશ. પ્રશ્ન ૯૪.૬૮માંથી બાકીની ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કયા અધ્યવસાયથી થાય છે ? કઈ ? ૫૬ પ્રકૃતિઓ સિવાયની બાકીની નીચે જણાવેલ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ ચારે ગતિનાં સન્નીપર્યામા મિથ્યાદ્રષ્ટિ જીવો તપ્રાયોગ્ય સંક્લિષ્ટ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104