Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 44
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ ૩૦ પ્રશ્ન ૨૧૭.મુલ કર્મ અને ઉત્તર પ્રકૃતિનાં થઈને કુલ કેટલા ભાંગા થાય ? ઉત્તર આઠ મૂલ કર્મના જધન્યાદિ બંધના ૧૨૦ ઉત્તર પ્રકૃતિના જઘન્યાદિ બંધના કુલ ૮૦ ભાંગા ૧૦૫૪ ભાંગા ૧૧૩૪ ભાંગા પ્રશ્ન ૨૧૮. કુલ ભાંગામાં જઘન્ય બંધના ભાંગા કેટલા થાય ? ઉત્તર મૂલ આઠ કર્મો તથા ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ એમ કુલ ૧૨૮ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા જઘન્યનાં થાય સાદિ-અધ્રુવ ૧૨૮ X ૨ = ૨૫૬ જન્ય બંધના માંગા થાય. પ્રશ્ન ૨૧૯.અજઘન્ય બંધના કુલ બાંગા કેટલા થાય ? કયા ? ઉત્તર ૪૮ × ૪ મુલ કર્મ-૫ (જ્ઞાના-દર્શના-મોહનીય-અંતરાય-ગોત્ર) તથા ધ્રુવબંધિની ૪૩ પ્રકૃતિઓ એમ ૫ + ૪૩ = ૪૮ પ્રકૃતિઓમાં અજઘન્યના ચાર ચાર ભાંગા ૧૯૨ થાય. તથા મૂલ કર્મ બાકીના ૩ તથા ધ્રુવબંધિની ૪ પ્રકૃતિઓ અને અધ્રુવબંધીની ૭૩ = ૮૦ પ્રકૃતિઓમાં અજઘન્યનાં બબ્બે ભાંગા ગણતાં ૮૦ X ૨ = ૧૬૦ થાય. આ રીતે ૧૯૨ + ૧૬૦ = ૩૫૨ અજઘન્યબંધના ભાંગા થાય. = પ્રશ્ન ૨ ૨૦. અનુત્કૃષ્ટ બંધના કુલ ભાંગા કેટલા હોય ? કયા ? ઉત્તર મુલ કર્મના-૩ (વેદનીય-નામ-ગોત્ર) તથા ધ્રુવબંધીની ચાર પ્રકૃતિઓ સાથે સાતમાં ચાર ચાર ભાંગા ૭ X ૪ = ૨૮ થાય તથા તે સિવાય મૂલ કર્મ -૫ અને ઉત્તર પ્રકૃતિઓ ૧૧૬ એમ ૧૨૧ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા ગણતા ૧૨૧ X ૨ = ૨૪૨ થાય. આ રીતે ૨૮ + ૨૪૨ = ૨૭૦ ભાંગા થાય. પ્રશ્ન ૨૨૧. ઉત્કૃષ્ટ બંધના કુલ કેટલા ભાંગ થાય ? કયા ? મૂલ કર્મ ઉત્તર -૮ + ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ = ૧૨૮ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા ગણતા ૧૨૮ X ૨ ૨૫૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૨ ૨ ૨. ચારેય બંધના કુલ ભાંગા કેટલા થાય ? ઉત્તર જઘન્ય બંધના ૨૫૬ + અજઘન્ય બંધના ૩૫૨ + અનુત્કૃષ્ટ બંધના ૨૭૦ + ઉત્કૃષ્ટબંધના ૨૫૬ = ૧૧૩૪ થાય છે. ઉત્તર પ્રશ્ન ૨ ૨૩. બધાય ભાંગામાં સાદિબંધના ભાંગા કેટલા થાય ? કયા કયા ? મુલ કર્મનાં ૮ + ઉત્તર પ્રકૃતિના ૧૨૦ = ૧૨૮ પ્રકૃતિઓને વિષે જઘન્યાદિ ચારે બંધમાં સાદિ ભાંગા હોય છે. તેથી ૧૨૮ X ૪ = ૫૧૨ સાદિબંધના ભાંગા થાય છે. ઉત્તર પ્રશ્ન ૨૨૪,બધાય ભાંગામાં અનાદિ બંધના ભાંગા કેટલા થાય ? કયા ? મુલ કર્મ ૭ના (આયુષ્ય સિવાયના) ૮ ભાંગા (ગોત્રના બે ભાંગા થાય છે તથા ધ્રુવબંધિની ૪૭ પ્રકૃતિઓમાં એક એક ભાંગો એમ ૮ + ૪૭ - ૫૫ અનાદિ બંધના ભાંગા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104