Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 54
________________ ४७ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રબ ૨૮૮. સૂક્ષ્મ બાદર પુદ્ગલો કોને કહેવાય? ઉત્તર આંખના વિષય સિવાયના ચારે ઈન્દ્રિયના વિધ્યરૂપ થતાં જે પુગલો હોય છે. તે જેમ કે ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વગેરે. પ્રશ્ન ૨૮૯. સૂમ પુલો કોને કહેવાય ? ઉત્તર કર્મ વર્ગુણાદિ અનંતાનંત વર્ગણા મળવા છતાં એકે ઈન્દ્રિયનો વિષય બની શકતી નથી એવી વર્ગણાઓના પુદગલો હોય તે. પ્રશ્ન ૨૯૦. સૂક્ષ્મ સૂકમ પગલો કોને કહેવાય ? ઉત્તર જે પુગલોનો ભેદ થઈ શકે નહિ અને કોઈપણ ઈન્દ્રિયના વિષયમાં ન આવે તેવા પુદ્ગલો જાણવા. પ્રશ્ન ર૦૧.પરમાણુમાંથી બનેલા સ્કંધો સ્કંધરૂપે કેટલા કાળ સુધી રહી શકે ? ઉત્તર બે પરમાણુ આદિથી બનેલા સ્કંધો યાવત્ અનંતા પરમાણુવાળા ધો તે કંધો રૂપે જગતમાં વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધી રહી શકે છે, પછી વિખરાઈ જાય છે. તેથી તેઓની સ્થિતિ સાદિશાંત કહેવાય છે. પ્રમ ર૯૨. સકંધો કેટલા સ્પર્શથી યુક્ત હોય ? કયા? ઉત્તર દરેક કર્મ સ્કંધોના પુદ્ગલો નિયમ ચાર સ્પર્શવાળા હોય છે. શીત, ઉગ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શવાળા હોય. પ્રબ ૨૯૩. આ ચાર સ્પર્શ કઈ રીતે હોય ? ઉત્તર આ ચાર સ્પર્શમાંથી કોઈ પણ અવિરુદ્ધ પ્રતિપક્ષી બે સ્પર્શથી દરેક પરમાણુઓ યુક્ત હોય છે તે આ પ્રમાણે - ૧. સ્નિગ્ધ- ઉપગ સ્પર્શ ૨. રૂક્ષ-શીત સ્પર્શ ૩. સ્નિગ્ધ શીત સ્પર્શ ૪. રૂક્ષ અને ઉપગ સ્પર્શવાળા પરમાણુઓ હોય. પ્રલ ૨૯૪.બૃહન્શતકની ટીકામાં કયા સ્પર્શે મિયત કહ્યા છે? કેટલા ? ઉત્તર બૃહતકની ટીકામાં મહાપુરુષોએ મૃદુ અને લઘુ આ બે સ્પર્શે દરેક પરમાણુઓમાં (પુદ્ગલ સ્કંધોમાં) નિયત કહેલા છે. પ્રલ ૨૯૫.એક સમયે એક પરમાણુ કેટલા સ્પર્શવાળા હોય? ઉત્તર આથી એક સમયે એક પરમાણુ ચાર સ્પર્શવાળો ગણાય છે. બે સ્પર્શ મૂદુ-લધુ નિયત બાકીના બે ઉપર જણાવ્યામાંથી કોઈપણ બે હોય છે. પ્રમ ૨૯૬.ચાર અને છ સ્પર્શ પરમાણુમાં કયા ભાવોથી હોય ? ઉત્તર ચાર સ્પર્શી વ્યક્ત ભાવે અને છ સ્પર્શ યોગ્યતા ભાવે હોય છે એમ માની શકાય પરંતુ બહુમતે પરમાણુ ચાર સ્પર્શવાળા ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104