Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 52
________________ ૪૫. ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૭૬.વિશેષાવશ્યકમાં કાર્મણ પછીની વર્ગાઓમાં કઈ રીતે જણાવેલ છે ? વિશેષાવથકમાં કાર્પણ ગ્રહણ યોગ્ય વર્ગણા પછીની વર્ગણાઓ આ પ્રમાણે જણાવેલી છે. ૧. કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણા ૨. ધુવા ચિત્ત વર્ગણા તે અનંતી છે. ૩. અધુવ અનંતી વર્ગણાઓ ૪. શૂન્ય વર્ગણા ૫. અશૂન્ય અનંતી વર્ગણા આ ક્રમસર એક એકની વૃદ્ધિએ ન હોય પણ કમ રહિત વૃદ્ધિએ હોય ત્યાર પછી ચાર ધુવ અતર વર્ગણાઓ હોય છે. પછી ચાર તનવર્ગણા ઓ છે ત્યાર પછી અચિત્ત મહાત્કંધની વર્ગણાઓ કહેલી છે. પ્રશ્ન ૨૭૭. ચાર ધ્રુવ અત્તર વર્ગણાઓ કઈ રીતે જાણવી ? ઉત્તર પહેલી ધુવ અનતર વર્ગગાની પછી આંતરું પડે છે, પછી બીજી ધ્રુવ અંતર વર્ગના આવે ત્યાર બાદ આંતરું પછી ત્રીજી યુવ અંતર વર્ગણા પછી આંતરું પછી ચોથી ધ્રુવ આંતર વણા હોય છે. પ્ર૧ ૨૭૮. ચાર તનુ (શરીર) વર્ગણાઓ કેવા પ્રકારની કોના યોગ્ય હોય? ઉત્તર ચાર તનુ વર્ગણ તે ભેદ-અભેદ પરિણામવાળી હોવાથી દારિક યોગ્ય બાદર પરિણામી હોવાથી યોગ્યત્ત્વની અભિમુખ હોવાથી તેનું વર્ગણા અથવા અભિમુખ વગણા મિશ્રરૂંધ કહેવાય છે. પ્રશ્ન ૨૭૯.અચિત્ત મહાકંધની અવગાહના કેટલી થઈ શકે ? કોઈ વખતે અચિત્ત મહારૂંધની વર્ગણા ચૌદ રાજલોક વ્યાપી થાય છે અને તે કેવલી સમુદ્રઘાતની જેમ આઠ સમયની હોય છે. ચાર સમયમાં આખા લોકને પુરે છે અને ચાર સમયમાં સહરે છે. અંતિમ ચઉફાસ દુગંધ પંચવન રસ કમ્મ ખંધ દલ ! સબ જિઅનંત ગુણરસ અણુજા મહંય પએસ / ૭૮ || એગ પએસો ગાઢ નિએ સવ પએસઓ ગહેઈ જિઓ થોવો આઉ તબંસો નામે ગોએ સમો અહિઓ | ૭૯ || ભાવાર્થ : છેવટના ચાર સ્પર્શ, બે ગંધ, પાંચ વર્ણ અને પાંચ રસવાળા કર્મસ્કંધોને સર્વ જીવો કરતાં અનંતગુણ રસવાળા અણુઓ વડે યુક્ત અનંત પ્રદેશોવાળાને એક પ્રદેશને વિશે અવગાહી રહેલ ને પોતાના સર્વ પ્રદેશો વડે જીવ ગ્રહણ કરે છે તેનો સર્વ થોડો ભાગ આયુષ્ય કર્મરૂપે પરિણમે નામ અને ગોત્ર કર્મને વિષે સરખો અને આયુષ્ય કરતાં અધિક ભાગ પરિણમે છે. / ૭૮ / I ૭૯ / ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104