Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 45
________________ ૩૮ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨ ૨૫. બધા ભાંગામાં યુવબંધના ભાંગા કેટલા થાય ? કયા ? ઉત્તર મુલ કર્મ ૭ના આઠ ભાંગા (ગોત્ર કર્મના બે ભાંગા થાય છે) તથા યુવબંધિની -૪૭ પ્રકૃતિઓના ૪૭ એમ ૮ + ૪૭ = ૫૫ ધુવબંધના ભાંગા થાય છે. પ્રશ્ન ૨૨૬.બધા ભાંગામાં અધુવ બંધના ભાંગા કેટલા થાય? કયા ? ઉત્તર ભૂલ કર્મોનાં ૮ + ઉત્તર પ્રવૃતિઓને ૧૨૦ = ૧૨૮ પ્રકૃતિઓને વિષે જઘન્યાદિ ચારેય બંધના એક એક ભાંગા થતા હોવાથી ૧૨ ૮ X ૪ = ૫૧૨ અgવ બંધના ભાંગા થાય છે. પ્રથમ ૨૨૭. સાદિ આદિ બંધના કુલ ભાંગા કેટલા થાય ? કયા ? સાદિ બંધના ૫૧૨ + અનાદિ બંધના ૫૫ + યુવબંધના ૫૫ + અધુવા બંધના ૫૧૨ = ૧૧૩૪ ભાંગા થાય છે. પ્રદેશ બંધ અધિકાર ઈગ દુગ...મુગાઈ જા અભવસંત ગુણિયાળુ ! ખંધા ઉરલ ચિય વગૂણા ઉ તહ અગહામંતરિયા | ઉપ 1 ભાવાર્થ - એકાણુક-બેઅમુક (બયનુક)થી માંડીને વાવત અભવ્ય જીવો કરતાં અનંત ગુણા પરમાણુઓવાળા સ્કંધોની બનેલી ઔદારિક આદિ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ થાય છે તેમજ એક એક પરમાણુઓની વૃદ્ધિએ ગ્રહણયોગ્ય વર્ગણાના અંતરે અગ્રહણ યોગ્ય વગા હોય છે. ૭૫ . પ્રભ ૨૨૮. એક એક પરમાણુવાળી વગર્ણાઓ કેટલી હોય ? ઉત્તર એક એક છુટા છુટા પરમાણુઓવાળી સજાતીય વર્ગણાઓ જગતમાં એટલે સમસ્ત લોકને વિષે અનતી હોય છે. પ્રમ ૨૨૯.Mયણુક કોને કહેવાય ? તેની વર્ગણાઓ કેટલી હોય? ઉત્તર બે પરમાણુઓની બનેલી જે વણાઓ હોય તે વૈવણુક કહેવાય છે. બે પરમાણુઓની બનેલી વર્ગણાઓ જગતમાં અનંતી હોય છે. પન્મ ૨૩૦. ત્રણ પરમાણુઓની બનેલી વર્ગણાઓ (કંધો) કેટલી હોય ? ઉત્તર ત્રણ પરમાણુઓની બનેલી વર્ગણાઓ સર્વલોકમાં થઈને અનતી હોય છે. પ્રશ્ન ૨૩૧.સંખ્યાતા પરમાણુઓના બનેલા સ્કંધો જગતમાં કેટલા હોય ? ઉત્તર સંખ્યાતા પરમાણુઓના બનેલા સ્કંધો સર્વલોકમાં સજાતીય વર્ગણારૂપે અનંતા હોય છે. પ્રમ ૨૩૨. અસંખ્યાત પ્રદેશ સ્કંધો કેટલા હોય? ઉત્તર સમસ્ત લોકમાં અસંખ્યાત પરમાણુઓના બનેલા સ્કંધો અસંખ્યાતા પ્રદેશી અનંતા હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104