Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 36
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ૨૯ ઉત્તર ઉપશમ શ્રેણીવાળા જીવો દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે અનુત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રલ ૧૬૪.ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કયા ગુણસ્થાનકે કયા જીવો કરે ? ઉત્તર ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે લપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૬૫. ઉપશમ શ્રેણીવાળા જીવો ગોત્રકર્મનો કયો રસબંધ કરે? ઉત્તર ઉપશમ શ્રેણીવાળા દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે અનુષ્ટ રસબંધ કરે ઉત્તર પ્રશ્ન ૧૬૬. ગોત્રકર્મનો જઘન્ય રસબંધ કયા ગુણસ્થાનકે કયા જીવો કરે ? ઉત્તર ગોત્રકર્મનો જઘન્ય રસબંધ સાતમી નારકીનાં જીવો સમજ્વાભિમુખ થયેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના અનિવૃત્તિકરણના ચરમ સમયે કરે છે. પ્રથમ ૧૬૭. ગોત્રકર્મનો અજઘન્ય રસબંધ કયા જીવો કરે ? ઉત્તર સાતમી નારકી સિવાયના જીવો અજઘન્ય રસબંધ કરે છે. (સઘળાંય જીવો કરી શકે છે.) પ્રમ ૧૬૮.તૈજસ ચતુષ્ક તથા શુભવર્ણ ચતુષ્કનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો કયા ગુણઠાણે કરે ? તૈજસ શરીર, કાર્પણ શરીર, અગુરુલઘુ નિર્માણ તથા શુભવર્ણાદિ-૪ એ આઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંત સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૬૯. સાદિ રસબંધ કોને કહેવાય? જે રસબંધન એક્વાર અબંધ થયા પછી ફરી (નવેસર)થી રસબંધ થાય તે સાદિ રસબંધ કહેવાય છે. પ્રશ્ન ૧૭૦.અનાદિ રસબંધ કોને કહેવાય ? જે રસબંધનો હજી સુધી અંત થયેલ નથી પણ બંધમાં ચાલુ જ હોય તે અનાદિ રસબંધ કહેવાય છે. પ્રમ ૧૭૧.ધ્રુવ રસબંધ કોને કહેવાય ? જે રસબંધનો હજી સુધી અંત થયેલ નથી અને સદા માટે ચાલુ જ રહેવાનો હોય એટલે કે કોઈ કાળે તે રસબંધનો અંત થવાનો ન હોય તે ધ્રુવ રસબંધ કહેવાય છે. પ્રભ ૧૭૨.અધુર રસબંધ કોને કહેવાય ? જે રસબંધ થયા પછી (અર્થા) બાંધ્યા પછી બીજો રસબંધ થાય તેનો અભાવ થાય પાછો ફરીથી બંધાય અભાવ થાય તે અધ્રુવ રસબંધ કહેવાય દાર ઉત્તર ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104