Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૨૫ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ઉત્તર દશ કોડાકોડી સાગરોપમ પછી વીસ કોડાકોડી સાગરોપમ સુધી સ્થિતિ બંધના અધ્યવસાયે કેવલ અસ્થિર-અશુભ અને અયશ પ્રકૃતિઓ જ બાંધે પણ તે મંદરસે ન બંધાય. પ્રશ્ન ૧૩૮.પ્રમત્ત ગુણ થી આગળના ગુણ.માં કઈ પ્રકૃતિઓ કેટલા રસે બંધાય ? ઉત્તર પ્રમત્ત ગુણ થી આગળ ૭ તથા આઠમાં ગુણ.ના છઠ્ઠા ભાગ સુધી સ્થિર શુભ પ્રકૃતિઓ અંત: કોટાકોટીની સ્થિતિ સુધીનાં અધ્યવસાયે બંધાય તથા યશનામકર્મ અંત: કોડાકોડી સાગરોપમના સ્થિતિ બંધના અધ્યવસાયથી દશમા ગુણ. સુધી આઠ મુહૂર્તના સ્થિતિ બંધના અધ્યવસાય સુધી બંધાય છે. પણ તે વખતે મંદિર બંધાતો નથી. પ્રમ ૧૩૯ સ્થિરાસ્થિર પ્રકૃતિઓ છનો મંદરસ તાત્પર્યાયથી કયા પરિણામથી બંધાય ? ઉત્તર સ્થિરાસ્થિર શુભાશુભ-યશાયશ-સપ્રતિપક્ષ પ્રકૃતિઓનો પરાવર્તમાન મધ્યમ પરિણામે જ મંદરસ બંધાય છે. પણ અવસ્થિત પરિણામે નહીં એમ ફલિતાર્થ થાય છે. પ્રમ ૧૪૦. ત્રણ ચતુષ્ક આદિ બાકીની ૪૦ પ્રકૃતિનો પંદરસ કયા જીવો કરે ? ત્રણ ચતુષ્ક-વર્ણચતુષ્ક તૈજસ-કાર્પણ-અગુરુલઘુ નિર્માણ મનુબદ્રિક, ૨ વિહાયોગતિ-પંચેન્દ્રિય જાતિ-ઉચ્છવાસ-પરાઘાત-ઊચ્ચત્ર-દસંઘયણ-૬ સંસ્થાન નપુંસવેદ -સ્ત્રીવેદ-સુભગત્રિક તથા દુર્ભત્રિક આ ૪૦ પ્રકૃતિ ઓનો મંદરસ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો બાંધે છે. પ્રમ ૧૪૧.પંચે.જાતિ આદિ ૧૫ પ્રકૃતિનો પંદરસ કયા અધ્યવસાયથી થાય ? પંચે.જાતિ-તૈજસ-કાશ્મણશરીર-શુભવદિ-૪ પરાઘાત -ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-નસ-બાદર-પર્યાપ-પ્રત્યેક આ ૧૫ પ્રકૃતિનો પંદરસ ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તમાન ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. પ્રથમ ૧૪૨. નપુંસકવેદ ત્રીવેદનો પંદરસ કયા અધ્યવસાયથી જીવો કરે ઉત્તર ઉત્તર ઉત્તર નપુંસકવેદ સ્ત્રીવેદને મંદરસ તપ્રાયોગ્ય વિશુદ્ધિમાં વિદ્યમાન ચારેગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. તે પ્રશ્ન ૧૪૩. ચાલીસમાંથી બાકીની ત્રેવીસ પ્રકૃતિઓ પંદરસે કયા અધ્યવસાયથી બંધાય છે ? ઉત્તર ઉપર જણાવેલ સત્તર સિવાયની બાકીની ત્રેવીસ પ્રકૃતિઓનો પંદરસ મધ્યમ પરિણામી એટલે પરાવર્તમાન પરિણામે બંધાય છે. તે ત્રેવીસ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104