________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ધર્મના ફલા કરનારા તથા પરંપરાએ કર્મયોગીઓ પ્રકટે એવા ઉપાય લેવાની જરૂર છે. જેના કામમાં મહાકર્મયોગી તરીકે શ્રીમદ્ આત્મારામજી મહારાજ ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિ તથા શ્રીમદ્ ક્રિોદ્ધારક નેમિસાગરજી થયા. તેમણે જેને કામમાં નવું બળ, નવીન ચૈતન્ય પ્રકટાવ્યું છે. હાલમાં શ્રી વિજય નેમિસૂરિ, શ્રી વિધર્મસૂરિ, પંન્યાસ શ્રી આનંદસાગરગણિ, શ્રીમદ્ મુનિરાજ શ્રી વલ્લભવિજ. યજી વગેરે નવીન કર્મયોગીઓ પ્રકટે એવા પ્રયત્ન કરે છે અને જૈન ધર્મને પુનરુદ્ધાર થાય તેમ પ્રવૃત્તિ કર્યા કરે છે. જૈન સાધુ વર્ગ પૈકી કેટલાક જૈન સાધુઓ-જૈનાચાર્યો હવે ક્રિયાયોગની સાંકડી દષ્ટિનો ત્યાગ કરીને વિશાલ દૃષ્ટિને અંગીકાર કરવા લાગ્યા છે અને કેટલાક વિશાલ દૃષ્ટિથી કમગીઓ બનવા લાગ્યા છે. કાલનું ઠેકાણે રાખીને સર્વ પ્રશસ્ય વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરનારા કમયોગીઓ પ્રગટે એવા તેઓને જીવનમંત્ર આપવા જોઈએ. લે. મા. તિલક, મિસીસ એનીબેસન્ટ, મોહન દાસ કરમચંદ ગાંધી, સુરેન્દ્રનાથ બેનરજી, મદનમોહન માળવીયા અને ઝીણુની પેઠે આમભેગ આપનારા દેશસેવક કર્મયોગીઓ વધુ પ્રમાણમાં પ્રગટે એવા ઉપાયો લેવા જોઈએ. પ્રવૃત્તિમાંથી ભીરુ થઈને ભાગનાર અને નિવૃત્તિ આવે નકામું શુષ્ક જીવન ગાળનારા અને ધર્મ પ્રવૃત્તિથી ભ્રષ્ટ એવા ભીરુ મનુષ્યના વિચારોને હવે દાબી દેવા જોઈએ. ધર્મના ઉદ્ધાર માટે પ્રવૃત્તિ કરતાં જે મરણને ઉત્સવ સમાન ગણે છે એવા કર્મયોગીને, કમ વીરને, ધર્મવીરને પ્રકટાવવા જોઈએ, કમગીઓથી ધર્મની રક્ષા થઈ શકે છે. મલવાદી કર્મયોગી હતા તેથી તે બદ્ધવાદીઓને હઠાવી જૈનધર્મની રક્ષા કરવાને શક્તિમાન થયા હતા. દેશન-ધર્મનીસંધ ની રક્ષા કરવાની જેનામાં શકિત નથી તે કર્મયોગી ગણાતો નથી. દુનિયાના સર્વ ધર્મને જે ઇતિહાસ જા નથી તે કુવાને દેડકે છે, તેની વિશાલ દષ્ટિ થતી નથી. જે ધર્મની શ્રદ્ધાનો ત્યાગ કરીને કર્મયોગી થવા ધારે છે તે વિશ્વમાં ધર્મને નાશક બને છે. પરમાત્માઆત્માઓ-પુણ્ય-પાપ-બંધ-મોક્ષની શ્રદ્ધા વિનાના મનુષ્યમાં આત્મિક બલ વધતું નથી. અ૮૫ શક્તિવાળા મનુષ્યએ સંઘબળથી કર્મચારીઓને પિતાની પાછળ પ્રકટાવવા જોઈએ. વાત કરતાં વડાં થતાં નથી. કાર્ય કરનારા થાઓ. ક્રિયાવાદીઓ બનીને અયાવાદ-અનુઘમવાદ-ભાવીભાવવાદને પરિવાર કરે. પુરુષાર્થ-કિયાવાદ-પ્રવૃત્તિમાર્ગ-કર્મમાર્ગ ઈત્યાદિ પર્યાયવાચી શબ્દો છે. ઉમવાદ યાને ક્રિયાવાદને અંગોકાર કરીને સ્વાધિકાર સામાજીક-દૈનિક-નૈતિક-રાન્ટિક સર્વ કર્મો કરીને ઉન્નતિને પ્રકાશ કર જોઇએ. પરમાર્થનાં કાર્યો કર્યા વિના કોઈ કામ યોગી ગણાતો નથી. જે મનુષ્ય દુનિયાના મની પાસેથી અન્નાદિ મહણ કરે છે અને સામે કંઈ પણ ઉપકાર કરતો નથી તે મનુષ્ય કર્મયોગો બનવાને લાયક બનતું નથી. સમભાવાદિ ઉત્તમ ગુગને પ્રાપ્ત કરનાર કર્મચાગી બને છે એમ કમંચોગ ગ્રન્થમાં સમ્યગૂ જણાવ્યું છે, માટે સર્વ પ્રકારના મનુષ્યોએ પોતે તેવા બની અને પિતાની પાછળ તેવા કર્મયોગીઓ પ્રકટે એવા ધર્મોને ધારણ કરવા જોઇએ.
જે કર્મયોગી બને છે તે ધર્મ અને મોક્ષમાર્ગને પરંપરાએ વહેવરાવીને તથા નિલેપ રહીને અને
મોક્ષપદની પ્રાપ્તિ કરે છે. આ વિશ્વમાં કર્મયોગીઓ બે પ્રકારનું છે. ગૃહસ્થ અને કમયોગીની ત્યાગીએ. ગૃહસ્થ કર્મવેગીઓ કરતાં ત્યાગી કર્મયોગીઓ વિશ્વ જીવોનું વિશેષ પ્રમાણમાં મહત્તા. કયાણ કરવા શક્તિમાન થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ અને શ્રી
ગતમબુદ્ધ ત્યાગ.વરથામાં સર્વોત્તમ કમૅગી બની ભારત દેશને હિંસા યજ્ઞ વગેરે અનેક પાપથી મુક્ત કર્યા તે ઈતિહાસથી સિદ્ધ થાય છે. શુષ્ક જ્ઞાન કરતાં કર્મ યેગી મહાન છે. શુક જ્ઞાની બનતાં વિશેષ મહેનત પડતી નથી પરંતુ કર્મયોગી બનતાં તે મન-વાણું-કાયાને શ્રમ વેઠવો પડે છે.
૬
For Private And Personal Use Only