________________
Shri Mahavir Jain Aradhana Kendra
કમ યાગીઆએ હાલ કેવી પ્રવૃત્તિ
સેવવી જોઇએ.
www.kothatirth.org
૪૦
રક્ષા અને ધર્મના ઉદ્ઘાર થાય એવાં કર્મો કરવાં જોઇએ-નકામા નાતવરા, દુર્વ્યસનમાં લક્ષ્મીબળને ઉપયેગ, બાળલગ્ન, ગૃહલમ, વેશ્યાસ'ગ, જુગાર વગેરેના ત્યાગ કરવા જોઇએ. પ્રત્યેક મનુષ્યે હાલ તો વિદ્યા, જ્ઞાન, ક્ષાત્રબલ, વૈશ્યબલ અને શૂદ્રાલથી મુક્ત રહેવું જોઇએ. હવે જમાને જુદા પ્રકારને આવ્યો છે. જૈનાને તે સર્વ પ્રકારની શકિતયેા મેળવવામાં આપદ્ધમની પ્રવૃત્તિયાને સ્વીકારવાને સમય પ્રાપ્ત થયા છે. અમારા કથનના એવા આશયાને જો જૈન કામ નહીં સમજે તેા અન્ય ધર્મીઓના બળે જૈન કામમાંથી લેાકેા અન્ય ધર્મમાં ભળી જશે તથા જૈન કામમાં ધણા ક`યાગીઓ પણ પ્રકટી શકશે નહીં. દેશ-રાજ્ય ધર્મ, વ્યાપાર કર્યું આદિ સર્વ બાબતેાની પ્રવૃત્તિયાને સેવવા માટે કમ યાગી બનવાની જરૂર છે. કમ યાગીઓએ સપ્રતિ જે જે ઔગિક અને અપવાદિક ધમ્ય પ્રવૃત્તિએ સેવવાની છે તે સેવવી જોઇએ, અને સંપ પ્રેમ અને ઐકયતુ આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી સ્પર્ધામાં સ દેશોથી અપ્રમામી રહેવુ જોઇએ. જૈન ધર્મના પુનરુદ્ધાર કરનારા સર્વ સિદ્ધાંતજ્ઞાતા જ્ઞાની મહુાત્માએ પ્રગટે એવાં પાઠશાલા સ્થાપન, પૂન પાઠન કમ વગેરે કર્મો કરવાં જોઈએ, આલસ્ય, વિકથા, મેાજશાખ, વિષયવૃદ્ધિ, સ્વાર્થદૃષ્ટિ વગેરેને હામ કરીને સદા શક્તિવાળા બનવું જોઇએ. એક ક્ષણ પણ પ્રમાદી ન બનવું જોઇએ. સર્વ મનુષ્યેામાં આત્મશક્તિયે પ્રગટે એવા ઉપાય લેવા જોઇએ. અનેક ક યાગીએ પ્રગટે એવા ઉપાયે લેવા જોઇએ. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સકુચિત રોઢિક ક્રિયા ધર્મની પ્રૠત્તિમાં ન સડાવાતાં વિશાલ દષ્ટિથી સર્વ પ્રકારનાં વ્યાવહારિક તથા ધાર્મિ`ક કમ કાર્યોને કરવાં જોઇએ. સામાજિક, વૈશિક, રાષ્ટ્રીય યાગ્ય કાર્યોમાં સ્વાધિકારે સર્વજનહિતાર્થે ભાગ લેવા જોઇએ. સત્ય વિચારાની અને સદાચારાની પ્રવૃત્તિ કરતાં શરીરને નાશ થાય તો પણ સત્યાગ્રહથી પાછા ન પડવું જોઇએ. સત્ય માટે પ્રાણાપણુ કરતાં કમ યાગીઓએ કિં ભય ન ધારવા જોઇએ. કાં તે ઉપર પ્રમાણે વર્તો અને ન વર્તી શકે। તા તેનુ સ્થાન ખીજાઓને લેવા દે, પરંતુ નપુ ંસકપણું તથા વર્ષાં શંકરપણાનુ જીવન ધારીને નકામા જીવે નહીં. જે ઝાડ નિરુપયોગી શુષ્ક ઠુંઠા જેવું બન્યુ હોય તેણે અન્ય ઉગતા ક્ષેાને પોતાની જગ્યા આપવી પડે છે તે પ્રમાણે મનુષ્યોએ અબૂધીને સત્ય કર્મયોગીઓ બનીને સવ પ્રશસ્ય કાર્યો કરવાં જોઇએ. સત્તાખલ, લક્ષ્મીબળ, શરીરબળ, વિદ્યાબળ અને જ્ઞાનબળ વગેરે જે જે મળેા પ્રાપ્ત કર્યાં હાય તેઆને અન્યાના ઉપકારાર્થે વાપરવાં જોઇએ, પણ કજીસ ન બનવું જોઇએ. જૈન ધ અને જૈન ધર્મીઓની પડતી ન થાય તે માટે જે જે ચાંપતા ઉપાયે લેવા યાગ્ય દ્વાય તે લેવા જોઇએ.
નવા કમ યાગીએ
પ્રકટાવવા
જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્તિધમ પ્રધાન એવા અનેક કર્મયોગીએ પ્રગટે એવા ચાંપતા ઉપાયા લેવા જોઇએ. નવા શૂરવીર, દાનવીર, ધીર, ક યાગીએ પ્રગટે એવાં વિશ્વ વિદ્યાલયે!–ગુરુકુલા સ્થાપવાં જોઇએ.
વીશ પચીસ વર્ષો પર્યંત બ્રહ્મ પાળીને વિદ્યાધ્યયન કરે અને કમ યાગીઓના ગુણો ખીલવે અને સત્યના ઉદ્ધાર કરે એવાં ગુરુકુલા સ્થાપવાં જોઇએ. સંકુચિત ક્રિયાદષ્ટિવાળા કર્મયોગીઓ કરતાં વિશાલ દષ્ટિવાળા કમ યાગીએ પ્રકટાવવાની ઘણી જરૂર છે. રાજકીય બાબતમાં ચાણાકય જેવા ચતુર અને રાજાઓમાં કુમારપાળ, અકબર, અરોક જેવા અને વિદ્વાનામાં હરિભદ્રસૂરિ, હેમચંદ્ર જેવા ક યાગીએ પ્રકટા
વવાની જરૂર છે. શ્રી સર્વજ્ઞ મહાવીરના સત્યધવિચારે તે આખી દુનિયામાં ફેલાવી દે એવા ક યાગીએ પ્રગટાવવાની જરૂર છે. આખી દુનિયામાં શાંતિ વર્તે તે માટે સનાતન જૈન
For Private And Personal Use Only