________________
દેવ શ્રીમદ્ છે.
પર્વધરાચાર્ય
ફર્મપર્ક
૨જી વિરચિત
ભાવાનુવાદ ભાગ - ૨
ॐ ही श्री सिद्धाचलमण्डन श्री आदिनाथाय नमः। ___ ॐ ह्रीं श्री शर्खेश्वर पाश्वनाथाय नमः ।
... ॐ ही श्री चंद्रप्रभस्वामिने नमः ।। ॐ ह्रीं श्री अन्नतलब्धिनिधान गौतमस्वामिने नमः । खनामधन्य प.पू. आचार्य श्री शिवशर्मसूरीश्वरेभ्यो नमः ।
___प.पू. आचार्य मलयगिरिसूरीश्वरेभ्यो नमः।
न्याय विशारद प.पू. महोपाध्याय श्री यशोविजय सद्गुरूभ्यो नमः । परमोपास्य श्री विजय नेमि - विज्ञान - कस्तूर - चन्द्रोदय - अशोकचन्द्रसूरीश्वरेभ्यो नमः ।
- અથ ૩જું – ૪થું ઉદ્વર્તનાકરણ – અપવર્નાકરણ :- અથ નિર્ચાઘાતભાવે સ્થિતિ ઉદ્વર્તના -
उन्बट्टणा ठिईए, उदयावलियाइ बाहिरठिईणं । होइ अबाहा अइत्थावणा उ जावालिया हस्सा ।। १ ।। उद्वर्तना स्थितेरुदयावलिकाया बाह्य स्थितीनाम् ।
भवत्यवाधाऽतीत्थापना तु यावदावलिका हस्खा ॥ १ ॥ ગાથાર્થ :- સ્થિતિની જે ઉદૃવના તે ઉદયાવલિકા બહારની (ઉદયાવલિકા સિવાયની) સ્થિતિઓની જાણવી. એમાં અબાધાથી શરૂ કરીને વાવતું જઘન્યપણે એક આવલિકા સુધી અતીત્થાપના હોય છે.
ટીકાર્થ :- હવે ઉદ્દેશના ક્રમ વડે ઉદૃવના અને અપવર્નના કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને તે બન્ને (ઉવ-અપ) પણ સ્થિતિ અને અનુભાગ = રસના વિષયવાળા છે.
ત્યાં પ્રથમ સ્થિતિની ઉદ્વર્તના કહે છે. - સ્થિતિની ઉવર્નના ઉદયાવલિકાથી બહારની સ્થિતિઓની જાણવી, કારણ કે ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી ઉદયાવલિકાની ઉદ્વર્તનાનો નિષેધ કર્યો છે. વળી બંધાતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org