SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ શ્રીમદ્ છે. પર્વધરાચાર્ય ફર્મપર્ક ૨જી વિરચિત ભાવાનુવાદ ભાગ - ૨ ॐ ही श्री सिद्धाचलमण्डन श्री आदिनाथाय नमः। ___ ॐ ह्रीं श्री शर्खेश्वर पाश्वनाथाय नमः । ... ॐ ही श्री चंद्रप्रभस्वामिने नमः ।। ॐ ह्रीं श्री अन्नतलब्धिनिधान गौतमस्वामिने नमः । खनामधन्य प.पू. आचार्य श्री शिवशर्मसूरीश्वरेभ्यो नमः । ___प.पू. आचार्य मलयगिरिसूरीश्वरेभ्यो नमः। न्याय विशारद प.पू. महोपाध्याय श्री यशोविजय सद्गुरूभ्यो नमः । परमोपास्य श्री विजय नेमि - विज्ञान - कस्तूर - चन्द्रोदय - अशोकचन्द्रसूरीश्वरेभ्यो नमः । - અથ ૩જું – ૪થું ઉદ્વર્તનાકરણ – અપવર્નાકરણ :- અથ નિર્ચાઘાતભાવે સ્થિતિ ઉદ્વર્તના - उन्बट्टणा ठिईए, उदयावलियाइ बाहिरठिईणं । होइ अबाहा अइत्थावणा उ जावालिया हस्सा ।। १ ।। उद्वर्तना स्थितेरुदयावलिकाया बाह्य स्थितीनाम् । भवत्यवाधाऽतीत्थापना तु यावदावलिका हस्खा ॥ १ ॥ ગાથાર્થ :- સ્થિતિની જે ઉદૃવના તે ઉદયાવલિકા બહારની (ઉદયાવલિકા સિવાયની) સ્થિતિઓની જાણવી. એમાં અબાધાથી શરૂ કરીને વાવતું જઘન્યપણે એક આવલિકા સુધી અતીત્થાપના હોય છે. ટીકાર્થ :- હવે ઉદ્દેશના ક્રમ વડે ઉદૃવના અને અપવર્નના કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને તે બન્ને (ઉવ-અપ) પણ સ્થિતિ અને અનુભાગ = રસના વિષયવાળા છે. ત્યાં પ્રથમ સ્થિતિની ઉદ્વર્તના કહે છે. - સ્થિતિની ઉવર્નના ઉદયાવલિકાથી બહારની સ્થિતિઓની જાણવી, કારણ કે ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય હોવાથી ઉદયાવલિકાની ઉદ્વર્તનાનો નિષેધ કર્યો છે. વળી બંધાતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy