________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ભ મરવું શિખ ધર્મકાર્યમાં, મરતાં અમર છવો થઈ જાય; મરીને અન્ય બચાવે છે, કારણ વૃત્તિ વેગે હઠાવ.
+ હે ! પ્રભુ તારા માટે જીવવું, તુજ વિણ મુજને ગમે ન ક્યાંય, હે! પ્રભુ દીન દયાળુ પાલક, બાપ હું ચહું છું તારી છાંય
+
ક્ષય નથી ધર્મ પ્રવૃતિને કદી, ધર્મ કર્યું નિષ્ફળ નહિ જાય,
ક્ષય કયારે નહિ આત્મપ્રભુને, નિત્ય અખંડ છે આતમરાય. જ્ઞ”
જ્ઞાન ક્રિયાથી મુકિત નકકી, સૌથી મોટું આતમ જ્ઞાન. જ્ઞાની શ્વાસોશ્વાસમાં મુક્તિ, પામે છે એ નકકી માન.
આમ ક થી જ્ઞ સુધીના તમામ શબ્દ પર સેંકડો અદ્વિતીય પંકિતઓમાં શ્રીમદે ઉચ્ચ આત્મજ્ઞાન, તપ, ત્યાગ, વૈરાગ્ય, શાંતિ, વ્યવહારને નિશ્ચય બેઉ રીતે ઓતપ્રોત કરી સદુપદેશના સાગર રેલાવ્યા છે. કેટલું લખીએ? કેટલું વિવેચન કરીએ ?
જેની પંક્તિએ પંકિતએ શબ્દે શબ્દે વિવેચનનાં પૃષ્ઠો ભરીએ તોયે શ્રીમદ્દ આશય સંપૂર્ણતયા સ્પષ્ટ કરી વ્યક્ત કરી ન શકાય.
શ્રીમદે તે એક એક અક્ષર પર હઝારે પંકિતઓ રચી પણ તે પ્રતિ પકિના અર્થ કરી તેના સ્પષ્ટાર્થ, ભાવાર્થ ને અનુભવાર્થ કરવા જતાં ગ્રંથો ભરાય તેમ છે. આ સ્વાનુભવી જ્ઞાનમાં મસ્ત બની આત્માનંદની ખુમારીમાં જ ઝીલતા શ્રીમદે પોતાના સ્વાનુભાવામૃતને રસાસ્વાદ વાચકોને કેટલો ઉદારતાથી આપે છે તે તે તેના ગ્રાહકેજ સમજી શકે.
પિતાનું આયુષ્ય અલ્પ હોવાનું પ્રથમથી જ જાણીને શ્રીમદે અનેક સાપ સામગ્રીથી ભરેલો આ ગ્રંથ પ્રથમ અ થી અ: અને ક થી જ્ઞ સુધીના તમામ અક્ષરથી શરૂ કરી હજારે પંકિતબંધ રચનામાં રચી નાંખ્યો હતો કે તે અ
For Private And Personal Use Only