Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust
View full book text ________________
વાંચતા પહેલાં
દેરાસરમાં દર્શન-પૂજા કરવા જતી વખતે પાંચ પ્રકારના
અભિગમ (વિનય) તથા દશત્રિકનું પાલન કરવું જોઈએ. • પાંચ અભિગમ ૧. સચિત્તનો ત્યાગ ઃ દેરાસરમાં કોઈપણ પૂજામાં કામ નહીં આવનારી ખાન
- પાન આદિ ચીજોનો દેરાસરની બહાર જ ત્યાગ કરવો. ૨. અચિત્તનું ગ્રહણ : પૂજા યોગ્ય સામગ્રી ગ્રહણ કરવી. અર્થાત્ તે સામગ્રી
| લઈને દેરાસર જવું. પરન્તુ ખાલી હાથે જવું નહીં. ૩. ઉત્તરાસન : ખેસનું પરિધાન કરવું.
૪, અંજલિ : બે હાથ જોડીને ભગવાનને પ્રણામ કરવા. છે ૫. પ્રણિધાન : મન, વચન, કાયાને પ્રભુભક્તિમાં એકાગ્ર રાખવાં.
• શત્રિક ૧. પ્રણામત્રિક : ૧) અંજલિબદ્ધ પ્રણામ : દેરાસરમાં પ્રવેશ સમય
પરમાત્માના દર્શન થતાં કરવા. ૨) અર્ધાવનત પ્રણામઃ ગભારાની પાસે કરવા. (૩) પંચાંગ પ્રણિપાત પ્રણામ : ખમાસમણા આપતી
વખતે કરવા. ૨. નિસીહત્રિક : ૧) પ્રથમ નિસીહી : દેરાસરમાં પ્રવેશ સમયે મુખ્યદ્વાર
ઉપર બોલવી. ૨) બીજી નિસીહી : ગભારામાં પ્રવેશ કરતી વખતે
બોલવી. ૩) ત્રીજી નિસીહી : ચૈત્યવંદનની પહેલાં બોલવી.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99