Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 67
________________ અક્ષત પૂજાની . કાંકરી, ધનેરાં, કિટાણું આદિથી રહિત અખંડિત ઉત્તમ પ્રકારના અક્ષત (ચોખા) વાપરવા. ચોખા સાફ કરીને પૂજાની પેટીમાં ભરવા. સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતા પ્રક્ષાલ આદિ અન્ય કાર્યનો સર્વથા ત્યાગ કરવો. જ કહો-મંત્ર બોલીને અનામિકા અને તર્જની (અંગૂઠા પછીની) આંગળીથી અક્ષત પૂજા કરવી. ૪ સ્વસ્તિક, ત્રણ ઢગલી અને સિદ્ધશિલા આ કમથી અક્ષત પૂજા કરવી. ૪ દેરાસરમાંથી જતા પહેલાં અક્ષત, નૈવેદ્ય, ફલ, પાટલો વગેરે ઉચિત સ્થાન પર મૂકી દેવા. સાથિયાપરમુકેલા પૈસા સ્વહસ્તે ભંડારમાં નાંખવા. જ સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતા ચૈત્યવંદન કરવું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99