Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 69
________________ નૈવેદ્ય-ફલ પૂજાની * | વૈવે શ્રેષ્ઠ દ્રવ્યોથી ઘરમાં બનાવેલી મીઠાઈ અથવા ખડી સાકર વગેરેથી નૈવેદ્ય પૂજા કરવી. થાળીમાં પ્રથમ નૈવેદ્ય લઈ ભગવાન સન્મુખ ધરી નૈવેદ્યના મંત્ર-દુહો બોલી પછી નૈવેદ્ય સાથિયા પર ચઢાવવું. એજ પ્રમાણે ફળપૂજા કરવી (મંત્ર-દુહા ફળ-પૂજાના) ફળ સિદ્ધશીલા પર ચઢાવવું. સારા અને તુને અનુરૂપ ઉત્તમ ફળો ચઢાવવા. શ્રીફળ, સોપારી, બદામ વગેરેને ફળ તરીકે ચઢાવી શકાય છે. જ પૂજા પછી નૈવેદ્ય-ફળ ઉચિત સ્થાન પર મૂકી દેવા જેથી કીડી વગેરે ચઢે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99