Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 71
________________ ખમાસમા દેવાની વિધિ 4. પોતાના ખેસથી ત્રણ વાર ભૂમિ પ્રમાર્જન કરીને ખમાસમણા આપવા. ૪ ‘ઈચ્છામિ ખમાસમણો’’ સૂત્ર બોલીને ખમાસમણા દેવા. ખમાસમણ સૂત્ર આ પ્રમાણે બોલવું - મસ્તક ઉપર અંલિ કરીને ‘ઈર્ઝામ ખમાસમણો ૌદઉં'’ આટલું બોલવું. પછી... મસ્તકને જરા સમાવીને જાણીજ્જાએ ત્રિસીઢીયાએ આટલું બોલવું. પછી ખેસ અથવા રૂમાલથી હાથ-પગ, મસ્તક, જમીનનું પ્રમાર્જન કરીને બે ઘુંટણ સુધી પગને વાળી, અર્જાલબદ્ધ બે હથેલી અને મસ્તક જમીન ઉપર લગાવીને મત્થએણ વંદામિ’’ બોલવું. ૮ ફરી બીજીવાર વ્યવસ્થિત ઊભા થઈને આજ પ્રમાણે ખમાસમણા દેવા. પ્રતિદિન પ્રત્યેક ભગવાનને ત્રણ ખમાસમણા આપવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99