Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 90
________________ ૫) દીપક પૂજાના દુહા દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક પાન મંત્રઃ- હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપમાલાં યજામહે સ્વાહા // ૬) અક્ષત પૂજાના દુહા શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાલી સકલ જંજાલો૬ી મંત્ર - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા છે. ૭) નૈવેદ્ય પૂજાના દુહા અણાહારી પદ મેંકર્યા, વિગ્રહ-ગઈય અનંત; દૂર કરી તે દિજીએ, અણાહારી શિવ સંતા મંત્રઃ- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. ૮) ફલ પૂજાના દુહા ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવો ધરી રાગ; પુરુષોત્તમ પૂજા કરી, માંગો શિવફલ ત્યાગીટા મંત્ર :- ૩ૐ હીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99