________________
૫) દીપક પૂજાના દુહા દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક પાન
મંત્રઃ- હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપમાલાં યજામહે સ્વાહા //
૬) અક્ષત પૂજાના દુહા શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાલી સકલ જંજાલો૬ી
મંત્ર - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા
છે. ૭) નૈવેદ્ય પૂજાના દુહા અણાહારી પદ મેંકર્યા, વિગ્રહ-ગઈય અનંત; દૂર કરી તે દિજીએ, અણાહારી શિવ સંતા
મંત્રઃ- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા.
૮) ફલ પૂજાના દુહા ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવો ધરી રાગ; પુરુષોત્તમ પૂજા કરી, માંગો શિવફલ ત્યાગીટા
મંત્ર :- ૩ૐ હીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા.. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org