SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજંત તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત ૫ (પ્રભુના મસ્તક-શિખા ઉપર તિલક કરવું) ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત ૬ (પ્રભુના કપાળ ઉપર તિલક કરવું) સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ; મધુર ધ્વનિ સુર નર સુણે, તેણે ગળે તિલક અમૂલ ૭ (પ્રભુના કંઠ ઉપર તિલક કરવું) હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ; નાભિ કમલની પૂજના, કરતાં અવિચલ ધામ ૮ (પ્રભુની છાતી ઉપર તિલક કરવું) ૯ (પ્રભુના નાભિ ઉપર તિલક કરવું) ૩) પુષ્પ પૂજાના દુહા :- સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમ-જંતુ ભવ્યજ પરે, કરીયે સમક્તિ છાપ।૩। મંત્ર :ૐ હ્રીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પ યજામહે સ્વાહા ।। ૪) ધૂપ પૂજાના દુહા ઃ- ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગંધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરુપ।૪। મંત્ર :- ૐ હ્રીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy