SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂળની દુહા ૧) જલ પૂજાના દુહા - જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હજો, માંગો એમ પ્રભુ પાસાના મંત્ર :- કંઠે લીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા ૨) બરાસ | ચંદન પૂજાના દુહા - શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગારા મંત્ર :- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા નવાંગી પૂજાના દુહા - જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત ૧ (પ્રભુના ડાબા-જમણા અંગુઠે તિલક કરવું) જાનુબળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યાદેશ વિદેશ; ખડાં ખડાં કેવળ લ, પૂજો જાનુનરેશ ૨ (પ્રભુના ડાબા-જમણા ઢીંચણે તિલક કરવું) લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી-દાન; કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન ૩ (પ્રભુના ડાબા-જમણા કાંડે તિલક કરવું) માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત; ભુજાબળે ભવજલે તર્યા, પૂજો ખંધ મહંત ૪ (પ્રભુના ડાબા-જમણા ખભે તિલક કરવું) Jain Education International For Private & Personal Use Only
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy