________________
ઓટલા ઉપર બેસવાની વિધિ.
ભગવાન તથા દેરાસરને પીઠ ન થાય તે રીતે બેસવું. – એક બાજુ (રસ્તો-પગથીયા છોડીને) જઈને બેસવું. ૪ મૌતપૂર્વક બેસવું.
G
૪ આંખો બંધ રાખી મનમાં ત્રણ નવકાર ગણવા તથા હૃદયમાં રહેલા ભગવાનના ભાવથી દર્શન કરવા.
૮ ‘મારું દુર્ભાગ્ય છે કે ભગવાનને છોડી ધરે જવું પડે છે.’ આવા ભાવથી ધીરે ઊઠવું અને જયણાપૂર્વક ઘરે જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org