________________
ઝંઝલ આરતી
05
II૧TI
જય જય આરતી આદિ જિગંદા,
નાભિરાયા મરુદેવીકો નન્દા; પહેલી આરતી પૂજા કીજે,
નરભવ પામીને લાહો લીજે, જય. દૂસરી આરતી દીનદયાળા,
ધુલેવા મંડપમાં જગ અજવાળા. જય. કેરી તીસરી આરતી ત્રિભુવન દેવા,
સુરનર ઇન્દ્રકરે તોરી સેવા. જય. //all ચોથી આરતી ચઉ ગતિ ચૂરે,
મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય. પંચમી આરતી પુણ્ય ઉપાયા,
મૂળચન્દ ઋષભ ગુણ ગાયા. જય.
II૫ll
jya દીવ).
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,
આરતી ઉતારીને બહુ ચિરંજીવો, દીવો... /૧// સોહમણે ઘર પર્વદીવાળી,
| અમ્બર ખેલે અમરા બાલી, દીવો... //રા/ દીપાળ ભણે એણે કુળ અજુવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી, દીવો... | દીપાળ ભણે એણે એ કલિકાળે,
આરતી ઉતારી રાજા કુમારપાળે, દીવો... /૪ll અમ ઘર મંગલિક, તુમ ઘર મંગલિક,
મંગલિક ચતુર્વિધ સંઘ ને હોજો, દીવો... //પી. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org