________________
ખમાસમા દેવાની વિધિ
4.
પોતાના ખેસથી ત્રણ વાર ભૂમિ પ્રમાર્જન કરીને ખમાસમણા આપવા. ૪ ‘ઈચ્છામિ ખમાસમણો’’ સૂત્ર બોલીને ખમાસમણા દેવા. ખમાસમણ સૂત્ર આ પ્રમાણે બોલવું - મસ્તક ઉપર અંલિ કરીને ‘ઈર્ઝામ ખમાસમણો ૌદઉં'’ આટલું બોલવું. પછી... મસ્તકને જરા સમાવીને જાણીજ્જાએ ત્રિસીઢીયાએ આટલું બોલવું. પછી ખેસ અથવા રૂમાલથી હાથ-પગ, મસ્તક, જમીનનું પ્રમાર્જન કરીને બે ઘુંટણ સુધી પગને વાળી, અર્જાલબદ્ધ બે હથેલી અને મસ્તક જમીન ઉપર લગાવીને મત્થએણ વંદામિ’’ બોલવું.
૮ ફરી બીજીવાર વ્યવસ્થિત ઊભા થઈને આજ પ્રમાણે ખમાસમણા દેવા. પ્રતિદિન પ્રત્યેક ભગવાનને ત્રણ ખમાસમણા આપવા.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org