________________
0
ખમાસમણા ઠેવાની અટક
* ભૂમિપ્રમાર્જન કર્યા વિના ખમાસમણા આપવા. x “ઈચ્છામિ ખમાસમણો' સૂત્ર બોલ્યા વિના અથવા સૂત્ર પૂર્ણ થાય
તે પહેલાં બે/ત્રણ ખમાસમણા આવવા. * “મથએણ વંદામ” બોલતી વખતે માથું ભૂમિને અડાડવું નહીં. * પોતાના શરીરના પાંચ અંગો ભૂમિ સાથે સ્પર્શ કરાવવો નહીં. * શરીરનું પ્રમાર્જન કર્યા વિના ખમાસમણા દેવા. * દંડ-બેઠક કરતા હોઈએ એ રીતે બે હાથ જમીન ઉપર ટેકવીને
ખમાસમણી દેવી. Jain Education International For Private & Personal Use Only w w.jainelibrary org