________________
નૈવેદ્ય-ફલ પૂજાની
*
|
વૈવે
શ્રેષ્ઠ દ્રવ્યોથી ઘરમાં બનાવેલી મીઠાઈ અથવા ખડી સાકર વગેરેથી નૈવેદ્ય પૂજા કરવી. થાળીમાં પ્રથમ નૈવેદ્ય લઈ ભગવાન સન્મુખ ધરી નૈવેદ્યના મંત્ર-દુહો બોલી પછી નૈવેદ્ય સાથિયા પર ચઢાવવું. એજ પ્રમાણે ફળપૂજા કરવી (મંત્ર-દુહા ફળ-પૂજાના) ફળ સિદ્ધશીલા પર ચઢાવવું. સારા અને તુને અનુરૂપ ઉત્તમ ફળો ચઢાવવા. શ્રીફળ, સોપારી, બદામ
વગેરેને ફળ તરીકે ચઢાવી શકાય છે. જ પૂજા પછી નૈવેદ્ય-ફળ ઉચિત સ્થાન પર મૂકી દેવા જેથી કીડી વગેરે ચઢે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org