________________
I.
નૈવેદ્ય-ફલ પૂજામાં
વિધિ.
. . . . . . .
1 x બજારની મીઠાઈ, પીપરમેંટ, બિસ્કીટ, ચોકલેટ વગેરે અભક્ષ્ય ચીજો
વાપરવી, નૈવેદ્ય-ફળ પૂજાના દુહા-મંત્ર બોલવા નહીં. * વૈવેદ્ય સિદ્ધશિલા ઉપર ચઢાવવું અને ફળ સાથિયા ઉપર ચઢાવવું. x સડેલા, ઉતરી ગયેલા, બોર, જાંબૂ આદિ તુચ્છ ફલો ચઢાવવા. 1 x પૂજા પછી નૈવેદ્ય-કુળને ત્યાં જ રાખી મૂકવા... જેથી કીડી વગેરે ચઢે
એની વિરાધના થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org