________________
અક્ષત પૂજાની .
કાંકરી, ધનેરાં, કિટાણું આદિથી રહિત અખંડિત ઉત્તમ પ્રકારના અક્ષત (ચોખા) વાપરવા. ચોખા સાફ કરીને પૂજાની પેટીમાં ભરવા. સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતા પ્રક્ષાલ આદિ અન્ય કાર્યનો સર્વથા
ત્યાગ કરવો. જ કહો-મંત્ર બોલીને અનામિકા અને તર્જની (અંગૂઠા પછીની) આંગળીથી
અક્ષત પૂજા કરવી. ૪ સ્વસ્તિક, ત્રણ ઢગલી અને સિદ્ધશિલા આ કમથી અક્ષત પૂજા કરવી. ૪ દેરાસરમાંથી જતા પહેલાં અક્ષત, નૈવેદ્ય, ફલ, પાટલો વગેરે ઉચિત સ્થાન
પર મૂકી દેવા. સાથિયાપરમુકેલા પૈસા સ્વહસ્તે ભંડારમાં નાંખવા. જ સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતા ચૈત્યવંદન કરવું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org