SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ × કાંકરા, ધમેરાં આદિથી યુકત ખંડિત કે હલકા અક્ષત (ચોખા) વાપરવા તથા સાફ કર્યા વિના પૂજાની પેટીમાં ભરી દેવા. અક્ષત પૂજામાં અવધિ × સાથિયો (અક્ષત પૂજા) કરતા કરતા પ્રક્ષાલ આદિ અન્ય કાર્ય કરવા ઊભા થવું. × દુહો-મંત્ર કંઠસ્થ હોવા છતાં બોલવા નહીં. × પહેલાં સિદ્ધશિલા કરવી પછી ત્રણ ઢગલી અને સ્વસ્તિક કરવો. અથવા પહેલાં ત્રણ ઢગલી, સિદ્ધશિયા અને સ્વસ્તિક કરવો. × દેરાસરમાંથી જતી વખતે અક્ષત(ચોખા) નૈવેદ્ય, ફલ, પાટલો વગેરે ત્યાં જરાખી મૂકવા. અક્ષત પૂજા કરતા કરતા ‘‘સકલ કુશલ ૦’’ ચૈત્યવંદનની ક્રિયા ચાલુ કરવી. For Private & Personal Use Only www.jainelibrary.org X Jain Education International
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy