Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 87
________________ ઓટલા ઉપર બેસવાની વિધિ. ભગવાન તથા દેરાસરને પીઠ ન થાય તે રીતે બેસવું. – એક બાજુ (રસ્તો-પગથીયા છોડીને) જઈને બેસવું. ૪ મૌતપૂર્વક બેસવું. G ૪ આંખો બંધ રાખી મનમાં ત્રણ નવકાર ગણવા તથા હૃદયમાં રહેલા ભગવાનના ભાવથી દર્શન કરવા. ૮ ‘મારું દુર્ભાગ્ય છે કે ભગવાનને છોડી ધરે જવું પડે છે.’ આવા ભાવથી ધીરે ઊઠવું અને જયણાપૂર્વક ઘરે જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99