Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust
View full book text ________________
નમણજલ (પ્રક્ષાલજલ) લગાડવાની ઈoઇ.
વણજળના પાત્રમાં આંગળી નાખવી નહીં. પણ ડાબા હાથની હથેલીમાં ૧-૨ ટીપા લઈ પછી જમણા હાથે આંખ વગેરે પર લગાડવું. પવિત્રતમ પરમાત્માના શરીરના સ્પર્શથી પવિત્ર બનેલું ઔષનજલ
મારી આંખોના વિકારો દૂર કરો, મારામાં જિનવાણી શ્રવણરૂચિ ઉત્પન્ન કરો, મારા મસ્તકઉપર સદા જિનાજ્ઞા રહો, અને મારા હૃદયમાં સદા ભગવાનનો વાસ હો'', આવી ઉત્તમ ભાવનાથી આંખ, કાન, મસ્તક, હૃદય ઉપર લગાડ્યું. જમીન ઉપર પાડવું નહીં, કેમકે પગમાં આવવાથી આશાતના લાગે છે.
NOTE: હાથને બરાબર ઉચિત પાણીથી સાફ કરીને
પછી અન્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું.
Jain Education International
For Private
Personal use only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99