Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 70
________________ 0 ખમાસમણા ઠેવાની અટક * ભૂમિપ્રમાર્જન કર્યા વિના ખમાસમણા આપવા. x “ઈચ્છામિ ખમાસમણો' સૂત્ર બોલ્યા વિના અથવા સૂત્ર પૂર્ણ થાય તે પહેલાં બે/ત્રણ ખમાસમણા આવવા. * “મથએણ વંદામ” બોલતી વખતે માથું ભૂમિને અડાડવું નહીં. * પોતાના શરીરના પાંચ અંગો ભૂમિ સાથે સ્પર્શ કરાવવો નહીં. * શરીરનું પ્રમાર્જન કર્યા વિના ખમાસમણા દેવા. * દંડ-બેઠક કરતા હોઈએ એ રીતે બે હાથ જમીન ઉપર ટેકવીને ખમાસમણી દેવી. Jain Education International For Private & Personal Use Only w w.jainelibrary org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99