Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 39
________________ નિમયુર કરવાની છr basis / મોરપીંછ વગેરે કોમલ સાધનથી નિર્માલ્ય દૂર કરવું. ૪ પ્રથમ નિર્માલ્ય (આગલા દિવસમાં ભગવાનનાં અંગ ઉપર રહેલા ફૂલ, ચંદન, વરખ વગેરે) ને લઈને ચાલીમાં રાખવું. અને કીડી વગેરે સૂક્ષ્મ જંતુઓને સૂક્ષ્મતાથી જોઈમોરપીંથી દૂરકરવા. જ નિર્માલ્ય દૂર કરવાનું કાર્ય પોતે કરવું, પોતાનાં બીજા કાર્યો પછી કરવા. જ એક શુદ્ધ વસ્ત્રને પાણીમાં પલાડીને એનાથી વરખ, બાદલું વગેરે દૂર કરવું. ૪ વરખ, બાદલાને પાણીમાંથી ગાળીને કાઢી લેવા અને થાલી વગેરેમાં જમા કરતા રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99