Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust
View full book text
________________
દિીપક પૂજીમાં
* દીપકતું હેંડલ પકડીને અથવા થાલીમાં રાખીને એક હાથથી ચાલીને
(anti clockwise) ઘુમાવીને દીપક પૂજા કરવી. * દીપકપૂજા વખતે દુહો બોલવો નહીં. પરંતુ વાતો કરવી. * જ્યાં ત્યાં કે પછી ખોટી દિશામાં ઊભા રહીને દીપક પૂજા કરવી. * ભાવ રહિત “એક કામ પતે” એવા ભાવથી દીપક પૂજા કરવી. x વનસ્પતિ ઘી, તેલ અથવા અન્ય અશુદ્ધ તૈલી પદાર્થો વાપરવા. x ગભારામાં જઈને અથવા દીપકને ભગવાનની અતિ સમીપ લઈ જઈને
દીપક પૂજા કરવી. x દેરાસરમાં એક દીપક ચાલુ હોવા છતાં બીજો દીપક ચાલુ કરવો.(જો
આપણા ઘરનો દીવો હોય તો દોષ નથી) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org