Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 62
________________ ચામર નૃત્યમાં ચામર નૃત્ય કરવામાં શરમ રાખવી. * ચામરને હાથમાં લઈને જોર જોરથી લાઠીની જેમ ફેરવવું. વ્યવસ્થિત ઊભા રહીને નૃત્ય કરવાના બદલે જ્યાં ત્યાં ઊભા રહીને ચામરને એવી રીતે ધૂમાવવું કે બીજાને ડર લાગે અને પૂજાની વિધિવિધામાં દુવિધા ઉત્પન્ન થાય. સવારની પૂજાથી રાતના પાપ નાશ પામે. બપોરની પૂજાથી આ ભાના પાપ નાશ પામે. સાંજની પૂજાથી સાત ભવના પાપ નાશ પામે. Jain Education hternational For Private & Personal Use Only www.jainelibraly.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99