________________
ચામર નૃત્યમાં
ચામર નૃત્ય કરવામાં શરમ રાખવી. * ચામરને હાથમાં લઈને જોર જોરથી
લાઠીની જેમ ફેરવવું. વ્યવસ્થિત ઊભા રહીને નૃત્ય કરવાના બદલે જ્યાં ત્યાં ઊભા રહીને ચામરને એવી રીતે ધૂમાવવું કે બીજાને ડર લાગે અને પૂજાની વિધિવિધામાં દુવિધા ઉત્પન્ન થાય.
સવારની પૂજાથી રાતના પાપ નાશ પામે. બપોરની પૂજાથી આ ભાના પાપ નાશ પામે. સાંજની પૂજાથી સાત ભવના પાપ નાશ પામે.
Jain Education hternational
For Private & Personal Use Only
www.jainelibraly.org