________________
દીપક પૂજનીય
વૈટિ,
દીપકને થાળીમાં રાખી બે હાથથી સાચી દિશામાં (clockwise)
ઘુમાવીને દીપક પૂજા કરવી. જ કુહો બોલીને દીપકપૂજા કરવી. દુહો તે આવડે તો મોત રહેવું.
પુરુષો તથા બહેનોએ પોતાની સાચી દિશામાં ઊભા રહીને દીપપૂજા કરવી. ભાવવિભોર બનીને દીપપૂજા કરવી. ગાયનું શુદ્ધ ઘી વાપરવું. દીપક પૂજા અગ્રપૂજા છે. તેથી ગભારાની બહાર અને પ્રભુજીથી ઉચિત અંતર રાખીને ઊભા રહીને દીપક પૂજા કરવી. દેરાસરના દીપકનો ઉપયોગ કરવો હોય તો જે દીપક (અખંડ દીપકને છોડીને)
ચાલુ છે. તેનાથી દીપપૂજા કરવી. પણ નવો દીવો ચાલુ કરવો નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org