SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દિીપક પૂજીમાં * દીપકતું હેંડલ પકડીને અથવા થાલીમાં રાખીને એક હાથથી ચાલીને (anti clockwise) ઘુમાવીને દીપક પૂજા કરવી. * દીપકપૂજા વખતે દુહો બોલવો નહીં. પરંતુ વાતો કરવી. * જ્યાં ત્યાં કે પછી ખોટી દિશામાં ઊભા રહીને દીપક પૂજા કરવી. * ભાવ રહિત “એક કામ પતે” એવા ભાવથી દીપક પૂજા કરવી. x વનસ્પતિ ઘી, તેલ અથવા અન્ય અશુદ્ધ તૈલી પદાર્થો વાપરવા. x ગભારામાં જઈને અથવા દીપકને ભગવાનની અતિ સમીપ લઈ જઈને દીપક પૂજા કરવી. x દેરાસરમાં એક દીપક ચાલુ હોવા છતાં બીજો દીપક ચાલુ કરવો.(જો આપણા ઘરનો દીવો હોય તો દોષ નથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy