________________
ધૂપ પૂજાની વિધિ
૪ દેરાસરની ધૂપાણીમાં અગરબત્તી ચાલુ હોય તો નવી એક પણ ૪ અગરબત્તી જલાવવી નહીં. (આપણા ધરતી અગરબત્તી જલાવી શકાય.) ♦ અગરબત્તી ધૂપાણીમાં અથવા એના સ્ટેન્ડ પર રાખીને પૂજા કરવી. ૪ દુહો ખોલીને ધૂપપૂજા કરવી. જો દુહો ન આવડે તો મૌન રહીને ધૂપપૂજા કરવી. / ધૂપપૂજા અગ્રપૂજા છે. તેથી ગભારાની બહાર રહીને કરવી. ૪ ભગવાનથી ઉચત અંતર રાખીને દૂરથી ધૂપ પૂજા કરવી.
અંગપૂજાનું કાર્ય સમાપ્ત થયા પછી જ ધૂપપૂજા કરવી. હાથમાં ધૂપ લઈને પ્રદક્ષિણા આપવી નહીં કે સ્તુતિ બોલવી નહીં. ઉત્તમ અને સુગંધિત અગરબત્તી વાપરવી.
અગરબત્તી ધૂપ દાણીમાં રાખી યોગ્ય સ્થાત પર મુકવી જેથી કોઈને તકલીફ પડે નહીં.
ઇપપજા પ્રભુની ડાબી બાજુ ઊભા રહીને કરવી.al Use Only
Jam Education International
www.jainelibrary.org