________________
ધૂપ પૂજમાં
X
X
X
ग्वेवर पार्श्वनाथ भगवान x દેરાસરની એકી સાથે ઘણી અગરબત્તી પ્રગટાવવી. x અગરબત્તીને હાથમાં પકડીને પૂજા કરવી. x ઘૂષ પૂજાનો દુહો બોલવો તહીં. પણ વાતો કરતા કરતા ધૂપપૂજા કરવી. x ગભારામાં જઈને ધૂપ પૂજા કરવી. * ભગવાનની અતિરિકટ જઈને અથવા ભગવાનની નાસિકા પાસે જઈને
ધૂપનો ધૂમાડો છોડવો. દેરાસરમાં તાંની સાથે સૌથી પહેલાં અગરબત્તી જલાવીને બે હાથમાં પકડીને પ્રદક્ષિણા આપવી. સ્તુતિ બોલવી આદિ કાર્યકરવા. તુચ્છ અને સુંગધરહિત અગરબત્તી વાપરવી. x અગરબત્તીને આપણી પાસે અથવા ધૂપાણીમાં એવી રીતે રાખવી કે
તેના ધુમાડાથી બીજાને તકલીફ પડે. Education International For Private & Personal Use Only
-
www.jainelibrary.org