________________
ચામર નૃત્યની થઇ
ચામર નૃત્ય પરમાત્મ ભક્તિમાં લીન થવાનો અને ભગવાનના સેવક રૂપે પ્રસન્નતા વ્યક્ત કરવાનો સુંદર ઉપાય છે એમ માનીને અવશ્ય ચામર નૃત્ય કરવું. શરમ રાખવી નહીં. ચામર ઉપરોકત રીતે બહુમાત-ભાવપૂર્વકફેરવવું. ઉચિત સ્થાત પર ઊભા રહીને ધીરે ધીરે પગને નચાવતા અને ડાબા હાથથી નૃત્યનો અભિનય કરતા જમણા હાથથી ચાર નૃત્ય કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org