Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 44
________________ श्री चक्र આશાતના નવિ કરીએ..... ૧૬. પિત્ત નાંખે, પડે, ૧૭. ઉલ્ટી કરે, ૧૮. દાંત પડે તે દેરાસરમાં નાંખે, ૧૯. આરામ કરે, ૨૦. ગાય, ભેંસ, ઊંટ, બકરા વગેરેનું દમન કરે, (૨૧. થી ૨૮.) દાંત-આંખ-નખ-ગાલનાક-કાન-માથાનો તથા શરીરનો મેલ નાખે, ૨૯. ભૂત-પ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પંચ ભેગું કરે, ૩૦. વાદ-વિવાદ કરે, ૩૧. પોતાના ઘર-વેપારના નામાં લખે, ૩૨. કર અથવા ભાગની વહેંચણી કરે, ૩૩. પોતાનું ધન દેરાસરમાં રાખે, ૩૪. પગ ઉપર પગ ચઢાવીને બેસે, ૩૫. છાણાં થાપે, ૩૬. કપડાં સૂકવે, ૩૭. શાક વગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂકવે, ૩૮. પાપડ સૂકવે ૩૯. વડી, ખેરો, શાક, અથાણાં સૂકવે. ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે, ૪૧. સંબંધીનું મૃત્યુ સાંભળી રડે, ૪૨. વિકથા કરે..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99