Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust
View full book text
________________
384
HUGIR
આશાતના નધિ કરીએ..... ૪૩. શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સજે, ૪૪. ગાય, ભેંસ વગેરે રાખે, ૪૫. તાપણું તપે, ૪૬. પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, ૪૭. નાણું પારખે, ૪૮. અવિધિથી નિસાહિ કહ્યા વગર દેરાસરમાં જવું, (૪૯. થી ૫૨.) છત્ર, પગરખાં, શસ્ત્ર, ચામર વગેરે રાખવું, ૫૩. શરીરે તેલ વગેરે ચોળવું-ચોપડવું, ૫૪. સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવવું, ૫૫. રોજના પહેરવાના દાગીના બંગડી વગેરે પહેર્યા વિના (શોભા વિના) આવવું, ૫૬. ભગવંતને જોતા જ હાથ ન જોડવા, ૫૭. અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વિના આવવું, ૫૮. મુગટ મસ્તકે પહેરવો, પ૯. માથા પર પાઘડીમાં કપડું બાંધે, ૬૦. હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે, ૬૧. શરત હોડ બકવી, ૬૨. લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી, ૬૩. મહેમાન વગેરેને પ્રણામ કરવા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org