Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 49
________________ વિલેપન કરવાની વિધિ ૪ ચંદન, બરાસઆદિ ઉત્તમ દ્રવ્યોથી વિલેપન કરવું. જે જમણા હાથની પાંચે આંગળીઓથી બહુમાનપૂર્વકવિલેપન કરવું. ૪ વિલેપન કરતી વખતે પ્રતિમાજીને રખ લગાડવા નહીં. મુખકોશ બરાબર બાંધીને વિલેપન કરવું. જે “શિતલગુણ ''દુહો મનમાં બોલીને પછી વિલેપન કરવું. * પ્રભુજીનાં મુખને છોડીને અન્ય હૃદય, છાતી, હાથઆદિ સ્થાનો ઉપર વિલેપન કરવું. જે પરસેવા વગેરેથી બગડેલા હાથને ધોઈને પછી જવિલેપન કરવું. જ્યારે એક વ્યક્તિ વિલેપન કરે, ત્યારે બાકીના બધા ય હાથ જોડીને લાઈનમાં ઊભા રહે અને દુહા બોલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99