________________
વિલેપન કરવાની વિધિ
૪ ચંદન, બરાસઆદિ ઉત્તમ દ્રવ્યોથી વિલેપન કરવું. જે જમણા હાથની પાંચે આંગળીઓથી બહુમાનપૂર્વકવિલેપન કરવું. ૪ વિલેપન કરતી વખતે પ્રતિમાજીને રખ લગાડવા નહીં.
મુખકોશ બરાબર બાંધીને વિલેપન કરવું. જે “શિતલગુણ ''દુહો મનમાં બોલીને પછી વિલેપન કરવું. * પ્રભુજીનાં મુખને છોડીને અન્ય હૃદય, છાતી, હાથઆદિ સ્થાનો ઉપર
વિલેપન કરવું. જે પરસેવા વગેરેથી બગડેલા હાથને ધોઈને પછી જવિલેપન કરવું.
જ્યારે એક વ્યક્તિ વિલેપન કરે, ત્યારે બાકીના બધા ય હાથ જોડીને
લાઈનમાં ઊભા રહે અને દુહા બોલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org