SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિલેપન કરવામાં 3 X 3 કોઈ પણ દ્રવ્યથી વિલેપન કરવું. નવાંગી પૂજાની જેમ વિલેપન કરવું. * ડાબા હાથથી કે પ્રતિમાજીને નખ લગાડીને વિલેપન કરવું. * મુખનેશ બાંધ્યા વગર વિલેપન કરવું. * સ્તોત્ર, કુઢા વગેરે બોલતા બોલતાવિલેપન કરવું. પ્રભુજીનાં મુખ ઉપર અથવા અન્યત્ર કંઈ પણ લપેરા લગાવ્યા હોય તે રીતે વિલેપન કરવું. * પરસેવો, માથું વગેરે ખંજવાળવું વગેરે કારણે ખરાબ થયેલા હાથથી વિલેપન કરવું. એક/બીજાને ધક્કા લાગે અને દર્શનાર્થીઆદિને દર્શનમાં અંતરાય પોતે રીતે ઊભા રહીને વિલેપન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy