SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અંગલુંછના કરવાની વિધિ.. મુખકોશ તાક સુધી રાખવો. મલમલ જેવા મુલાયમ કપડાનાં ત્રણ અંગલુંછતા કરવા. ૮ મોતભાવે અંગલુંછતા કરવા. ૪ અંગલુંછતા રોજસાફ કરીને સ્વચ્છ રાખવા તથા અવસરે બદલી નાંખવા. ૮ અંગલુંછતા ચોખ્ખી જગ્યા પર ડોલ આદિ સાધનમાં રાખીને ધોવા. અર્થાવત્ર જગ્યાપરનીચે રાખીને ધોવા નહીં. ૮ સીચે પડી ગયેલા કે પગથી ખુંટાયેલા અંગલુંછતા વાપરવા નહીં, અંગલુંછતાને થાલી આદિ સાધતમાં રાખવા. / અંગલુંછતા ક્રમપૂર્વક કરવા. અંગલુંછતા થઈ ગયા પછી તરત તાર ઉપર સુકાવી દેવા અને તે તાર-દોરી ઉપર પૂજાના કપડા કે પાટલુંછના સુકવવા નહીં. ૮ દેવ-દેવીઓ માટે વપરાયેલા અંગલુંછતા ફરી ભગવાત માટે વાપરવા નહીં. ૮ અંગલુંછતામાં છેડાની વાટ કરીને છિદ્રવાળા ભાગ સાફ કરી શકાય છે. સળીનો ઉપયોગ કરવો પડે તો કોમળ હાથે ખુબ વિવેકપૂર્વક કરવો. ૮ અંગલુંછતા અને પાટલુંછતા અલગ રાખવા તથા તેના કપડામાં પણ ફેરફાર રાખવો... / અંગલુંછતાથી જમીત સાફ કરવી નહીં. ભગવાનની જન્મ, રાજય, દીક્ષા આદિ પિંડસ્થાવસ્થા કેવળજ્ઞાન-તીર્થસ્થાપનાદિ પદસ્થાવસ્થા અને મોક્ષપ્રાપ્તિ-સિદ્ધસ્વરૂપ રૂપાતીતઅવસ્થાનું ચિંતન કરવું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy