Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 57
________________ . . . . દેવ-દેવીની પૂજાની વિ. -- જમણા હાથના અંગુઠાથી સાધર્મિક બહુમાનરૂપે કપાસ ઉપર તિલક કરવું. -/ દેવ-દેવીને તિલક કરેલા ચંદનથી ફરી ભગવાન, સિદ્ધચક્ર, ગણધર આદિની પૂજા કરવી નહીં. જ મુખકોશ બાંધીને તિલક કરવું. -પ્રાયઃ દેવ-દેવીને અક્ષતપૂજાનું વિધાન વથી. તેથી સાથિયો કે ત્રિશુલવગેરે કરવા નહીં. જ શક્તિ અનુસાર પૈસા એમા ભંડારમાં રાખવા. NOTE : દેવ-દેવીને શાસનરક્ષs આદિ નિમિત્ત થી તથા સાધર્મિક માનીને Jai Mઉમાનગ્ધ કપાળે તિલક કરવાનું છે. Fornivåte & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99