Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 38
________________ .નિમૂલ્ય દૂર કરવામાં X * મોરપીંછ વગેરેનો ઉપયોગ કરવો નહીં. x હાથથી ઘસીને અથવા નખથી ઘસીને નિર્માલ્ય દૂર કરવું. * નિર્માલ્ય દૂર કર્યા વિના પ્રક્ષાલ કરવો. જેથી સ્કૂલમાં રહેલ કીડી વગેરે સૂક્ષ્મ જંતુઓની હિંસાનો સંભવ છે. * પૂજારી નિર્માલ્ય દૂર કરી રહ્યો છે એવું જોવાં છતાં ઉપેક્ષા કરીને અન્ય કાર્યમાં વ્યસ્ત રહેવું. * વાળાકુંચીથી ઘસી ઘસીને વરખ, બાદલું, ચંદન, વગેરે નિર્માલ્ય દૂર કરવા. x વરખ, બાદલાને ઉતારીને પ્રક્ષાલમાં જવા દેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99