________________
.નિમૂલ્ય દૂર કરવામાં
X
* મોરપીંછ વગેરેનો ઉપયોગ કરવો નહીં. x હાથથી ઘસીને અથવા નખથી ઘસીને નિર્માલ્ય દૂર કરવું. * નિર્માલ્ય દૂર કર્યા વિના પ્રક્ષાલ કરવો. જેથી સ્કૂલમાં રહેલ કીડી વગેરે સૂક્ષ્મ
જંતુઓની હિંસાનો સંભવ છે. * પૂજારી નિર્માલ્ય દૂર કરી રહ્યો છે એવું જોવાં છતાં ઉપેક્ષા કરીને અન્ય કાર્યમાં
વ્યસ્ત રહેવું. * વાળાકુંચીથી ઘસી ઘસીને વરખ, બાદલું, ચંદન, વગેરે નિર્માલ્ય દૂર કરવા.
x વરખ, બાદલાને ઉતારીને પ્રક્ષાલમાં જવા દેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org