________________
નિમયુર કરવાની
છr basis / મોરપીંછ વગેરે કોમલ સાધનથી નિર્માલ્ય દૂર કરવું. ૪ પ્રથમ નિર્માલ્ય (આગલા દિવસમાં ભગવાનનાં અંગ ઉપર રહેલા ફૂલ,
ચંદન, વરખ વગેરે) ને લઈને ચાલીમાં રાખવું. અને કીડી વગેરે સૂક્ષ્મ
જંતુઓને સૂક્ષ્મતાથી જોઈમોરપીંથી દૂરકરવા. જ નિર્માલ્ય દૂર કરવાનું કાર્ય પોતે કરવું, પોતાનાં બીજા કાર્યો પછી કરવા. જ એક શુદ્ધ વસ્ત્રને પાણીમાં પલાડીને એનાથી વરખ, બાદલું વગેરે દૂર કરવું. ૪ વરખ, બાદલાને પાણીમાંથી ગાળીને કાઢી લેવા અને થાલી વગેરેમાં
જમા કરતા રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org